Friday, 28 March 2014

ચોક્કસ ...

વરસાદ ની સવારી આવી છે સાવ અમસ્તી આજે કેમ !!!
જરૂર ઉપર આંખો વર્ષી લાગે છે , તારી અને મારી જેમ !!!

~મિત્ર

No comments:

Post a Comment