Friday, 28 March 2014

સજા તને શું આપું હવે હું...!!!

એથી મોટી સજા તને શું આપું હવે હું,
તારી ભૂલ માફ , તારો દગો પણ માફ ,
દિલ થી તું અને તારી બધી યાદો સાફ  ....

`મિત્ર 

No comments:

Post a Comment