Friday, 28 March 2014

તો વાત નક્કી..

વાત નક્કી કઈક ઍમ કરી હતી આપણે,
કે સ્નેહ નો અડધો ભાગ મારો અને અડધો તૂ રાખે,
કોઈ ને જણાય નહી ઍમ,
વીજળી મારા મન માં અને વરસાદ તારી આંખે..!

                                                                          `મિત્ર

No comments:

Post a Comment