Thursday, 5 January 2012

ધબકાર...

તૂ પાસ રહે તો સઘડુ પ્રકાશિત,
બાકી તો સર્વત્ર અંધકાર ,
પ્રેમ જિંદગી ને સ્વાસ આપે ,
પણ તૂ તો પ્રેમ નોય "ધબકાર"...
-મિત્ર ગઢવી

No comments:

Post a Comment