Wednesday, 11 July 2012

વરસાદ ની વાત..



છબછ્બિયા નાં દિવસો છે , ચાલો બાળપણ જગાળીયે વરસાદ માં ,

કાદવ ને વહાલ કરી ભીની માટી ચાખિયે , ચાલો બચ્ચા બનિયે વરસાદ માં,

ગમતા નાં હાથ પકડી ચાલ્યા જઈયે દૂર કશે, ચાલો જુવાની ને છંનછેડીયે વરસાદ માં,

ને ફરી ઍમના ધબકારા સાંભળીયે , મોહબ્બત ને ખોતરિયે વરસાદ માં,

આજે બસ ઍક વાર બધ્હિ ચિંતા માળીયે ચઢાવી , આપણા રંગ માં ભીંજવીયે વરસાદ ને વરસાદ માં...

-મિત્ર

1 comment:

  1. brilliant mitra...!!!! its beyond "heart touching"....its "soul touching" :):):)

    ReplyDelete