Wednesday, 11 July 2012

મેહુલો.... આવી ગયો મેહુલો..:D


અને આજે મન મુકી વરસ્યો મેહુલો ,
આજે ધોધમાર વરસ્યો મેહુલો ,

છણકાટ કરી બધાને રમાળવા લાગ્યો મેહુલો,
ને વ્રુક્ષો ની શાખા ને આરામ આપતો મેહુલો,

બે હ્રદય અને ઍક ધબકાર ને મુંજવતો મેહુલો,
અંતરો માટાવિ આલિંગન બનાવતો મેહુલો ,

જીવ ની ચીતહ ને બુજાવતો આ મેહુલો ,
તને ભીંજવતો અને મને ઓગાળતો આ મેહુલો,

અને આજે મન મુકી વરસ્યો મેહુલો ,
આજે ધોધમાર વરસ્યો મેહુલો ,

- મિત્ર

No comments:

Post a Comment